ઘંટીએ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંટીએ બેસવું

  • 1

    દળવા બેસવું.

  • 2

    યાંત્રિક ઘંટીથી લોટ દળવાનો ધંધો કરવો, કે ત્યાં નોકરી કરવી.