ગુજરાતી

માં ઘૂંટોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટો1ઘેટો2ઘંટો3

ઘૂંટો1

પુંલિંગ

 • 1

  ઘૂંટીને બનાવેલો લોંદો.

 • 2

  ઘૂંટવાનું-લસોટવાનું સાધન.

 • 3

  ઘૂંટવાથી આવેલો ઓપ.

મૂળ

'ઘૂંટવું' ઉપરથી

ગુજરાતી

માં ઘૂંટોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટો1ઘેટો2ઘંટો3

ઘેટો2

પુંલિંગ

 • 1

  ઘેટાનો નર.

ગુજરાતી

માં ઘૂંટોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘૂંટો1ઘેટો2ઘંટો3

ઘંટો3

પુંલિંગ

 • 1

  મોટો ઘંટ.

 • 2

  એનો ટકોરો.

 • 3

  મોટી ઘંટી (તુચ્છકારમાં).

  જુઓ ઘંટી

મૂળ

જુઓ ઘંટ