ઘટોદ્ભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટોદ્ભવ

વિશેષણ​ સંજ્ઞાવાયક & પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઘટજ; ઘડામાંથી જન્મેલું.

મૂળ

सं.

ઘટોદ્ભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટોદ્ભવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અગસ્ત્ય મુનિ.