ઘંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંડ

પુંલિંગ

 • 1

  ભમરો.

મૂળ

सं.

ઘડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડું

નપુંસક લિંગ

 • 1

  અનાજ કે પાણી ભરવાની મોટી કોઠી.

મૂળ

'ઘડો' ઉપરથી

ઘૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂડ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ઘુવડ; રાત્રે જ દેખી શકતું એક પક્ષી.

ઘેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેડ

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ઘડો; લોટું; ઢોચકું.

મૂળ

'ઘડો' ઉપરથી?