ઘડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડતર

નપુંસક લિંગ

 • 1

  ઘડીને-ટીપી ટીપીને કરેલી બનાવટ.

 • 2

  ઘડવું-રચવું કે બનાવવું તે કે તેની રીત.

 • 3

  ઘડામણ.

 • 4

  ઘડાઈને-કેળવાઈને તૈયાર થવું તે; કેળવણી.

મૂળ

'ઘડવું' ઉપરથી

વિશેષણ

 • 1

  ઘડીને-ટીપીને થતું (સર૰ ભરતર) (જેમ કે, લોખંડ).