ઘડભાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડભાંગ

સ્ત્રીલિંગ

  • 1

    ઘડવું અને ભાંગવું તે.

  • 2

    લાક્ષણિક વિચારોનું ડામાડોળપણું.

મૂળ

'ઘડવું'+'ભાંગવું'