ઘડમથલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડમથલ

સ્ત્રીલિંગ

  • 1

    ગડમથલ; મહેનત; ફાંફાં; ઘાલમેલ.

મૂળ

'ઘડવું'+'મથવું'