ઘડમાંચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડમાંચી

સ્ત્રીલિંગ

  • 1

    પાણીની ગોળી મૂકવાની ઘોડી.

મૂળ

ઘડો+માંચી