ઘડૂલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડૂલિયો

પુંલિંગ

  • 1

    ઘડો (કવિતામાં).

  • 2

    ચોથું ચરણ ટૂંકાવેલો દુહો.