ગુજરાતી

માં ઘડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘડવું1ઘડવું2

ઘડવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઘાટ-આકાર આપવો.

 • 2

  બનાવવું; રચવું; લખવું (જેમ કે, દાગીનો, ખુરશી ઇ૰).

 • 3

  ગોઠવવું; સંકલના કરવી.

 • 4

  ટીપવું (જેમ કે, ધાતુ).

 • 5

  ખરડો તૈયાર કરવો (જેમ કે, ઠરાવ, અરજી, યોજના, મુસદ્દો ઇ૰).

 • 6

  લાક્ષણિક કેળવીને તૈયાર કરવું.

 • 7

  મારવું.

મૂળ

सं. घट्; प्रा. घड

ગુજરાતી

માં ઘડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘડવું1ઘડવું2

ઘડવું2

નપુંસક લિંગ

 • 1

  ગોળનો ગાડવો.

મૂળ

જુઓ ઘડવો