ઘડાબૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડાબૂડ

વિશેષણ

  • 1

    ઘડો બૂડે એટલું ઊંડું (પાણી).

મૂળ

ઘડો+બૂડવું