ઘડાયેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડાયેલું

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક અનુભવથી પાકું થયેલું.

મૂળ

'ઘડવું'નું ભૂ૰કૃ૰