ઘડિયાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડિયાળ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    વખત જણાવનારું યંત્ર.

  • 2

    કાંસાનો ગોળ સપાટ ઘંટ; ઝાલર.

મૂળ

हिं. घडियाल, म. घड्याळ; सं. घटिकालय, प्रा. घडियाल्य

ઘડિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડિયાળું

નપુંસક લિંગ

  • 1

    અમુક વખતને આંતરે વગાડાતી ઝાલર.