ઘડિયું લગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડિયું લગન

નપુંસક લિંગ

  • 1

    ગમે તે વખતે થતું અથવા વિવાહ અને લગ્ન બધું સાથે થાય તેવું લગ્ન (બહુધા બહુવચનમાં).