ઘડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડી

સ્ત્રીલિંગ

 • 1

  ઘટી; ઘડી; ૨૪ મિનિટ જેટલો વખત.

 • 2

  ઘડી માપવાનો વાડકો.

 • 3

  લાક્ષણિક ક્ષણ.

 • 4

  તક; પ્રસંગ.

 • 5

  નાનું થડું-કોઠી.

મૂળ

सं. घटी, प्रा. घडी