ઘડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડો

પુંલિંગ

  • 1

    ધાતુ કે માટીનું પાણી ભરવાનું પાત્ર.

  • 2

    લાક્ષણિક માથું.

મૂળ

सं. घट; प्रा. घड