ઘડોલાડવો આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડોલાડવો આપવો

  • 1

    શ્રાદ્ધ પછી ઘડા ઉપર લાડવો મૂકી બ્રાહ્મણને દાન કરવું.