ઘડો ઢોળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડો ઢોળવો

  • 1

    જેવું તેવું સ્નાન કરવું.

  • 2

    નાહી નાખવું; સગાઇસંબંધ તોડી નાખવો.

  • 3

    -ની જવાબદારી માથે ઓરાઢવી.