ગુજરાતી

માં ઘણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘણ1ઘણું2ઘુણ3

ઘણ1

પુંલિંગ

 • 1

  મોટો ભારે હથોડો.

 • 2

  લાકડામાં થતો એક કીડો.

ગુજરાતી

માં ઘણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘણ1ઘણું2ઘુણ3

ઘણું2

વિશેષણ

 • 1

  બહુ; ખૂબ; પુષ્કળ.

મૂળ

सं. घन; प्रा. घण; हिं. घना

ગુજરાતી

માં ઘણની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘણ1ઘણું2ઘુણ3

ઘુણ3

પુંલિંગ

 • 1

  લાકડું કોરી ખાનારો એક કીડો.

મૂળ

सं.