ઘુણાક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુણાક્ષર

પુંલિંગ

  • 1

    ઘુણના કોરવાથી લાકડામાં અથવા પોથીના પાનામાં પડેલો અક્ષર જેવો આકાર.

મૂળ

+અક્ષર