ઘુણાક્ષરન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુણાક્ષરન્યાય

પુંલિંગ

  • 1

    કીડા દ્વારા લાકડું કે પુસ્તકનું પાનું કોરાતાં કોરાતાં અકસ્માતે જ કોઈ અક્ષરની આકૃતિ બની જાય છે. એ રીતે સહજભાવે કોઈ પ્રવૃતિ કરતાં કરતાં અનાયાસે જ કંઈ વિશિષ્ટ કાર્ય નીપજી આવે ત્યારે ઉદાહરણરૂપે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.