ઘણાઘણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘણાઘણી

સ્ત્રીલિંગ

  • 1

    ઘણો સ્નેહ; ગાઢ સંબંધ.

મૂળ

'ઘણું' ઉપરથી