ઘનઘોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનઘોર

વિશેષણ

  • 1

    ગાઢું (જેમ કે, વાદળ).

  • 2

    ભયાનક (જેમ કે, અવાજ; યુદ્ધ).