ઘનફૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનફૂટ

પુંલિંગ

  • 1

    એકેક ફૂટ લાંબું પહોળું ને જાડું-એટલા કદનું એક માપ; ઘનમાનનો ફૂટમાં એકમ.