ઘનયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનયંત્ર

નપુંસક લિંગ

  • 1

    વસ્તુનાં ત્રણે માપ દેખાડી શકે એવું એક યંત્ર; 'સ્ટિરિયોસ્કોપ'.