ઘનવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનવાદ

પુંલિંગ

  • 1

    ભૌમિતિક આકારોને ધ્યાનમાં રાખીને વસ્તુવિશેષનું નિરૂપણ કરવાની કાવ્ય આદિ કળાઓની-ખાસ કરીને ચિત્રકળાની એક શૈલી અને તદ્વિષયક આંદોલન; 'ક્યૂબિઝમ' (સા.).

મૂળ

सं.