ઘનસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનસાર

પુંલિંગ

 • 1

  કપૂર.

 • 2

  પાણી.

 • 3

  પારો.

 • 4

  ચંદન.