ઘનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘનીય

વિશેષણ

  • 1

    નક્કર.

  • 2

    ઘાડું; ગીચ.

  • 3

    ઘણું; પુષ્કળ.

  • 4

    ગણિતશાસ્ત્ર​
    લંબાઇ, પહોળાઇ અને ઊંચાઈવાળું; 'ક્યૂબિક'.

પુંલિંગ

  • 1

    ગણિતશાસ્ત્ર​
    કોઇ સંખ્યાને તેનાથી જ બે વાર ગુણવાથી આવતો ગુણાકાર; 'ક્યૂબ'.

  • 2

    છ સરખી બાજુઓની આકૃતિ.