ઘમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમ

અવ્યય

 • 1

  એવો અવાજ થાય તેમ.

 • 2

  લાક્ષણિક ઝટપટ (જેમ કે,…વિદ્યા આવે ઘમ ઘમ).

મૂળ

રવાનુકારી

ઘૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમ

અવ્યય

 • 1

  (તર્કમાં) ગરક-લીન.

 • 2

  (નશાથી) ચકચૂર-બેભાન.

મૂળ

फा. गुम, प्रा. गुम्म