ઘૂમચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમચી

સ્ત્રીલિંગ

  • 1

    ઘુમરડી; ચક્રાકારે ફરી વળવું તે.

મૂળ

'ઘૂમવું' ઉપરથી