ઘૂમટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમટી

સ્ત્રીલિંગ

  • 1

    ઘુંમટ જેવી નાની આકૃતિ.

  • 2

    લાક્ષણિક માથું અને પીઠ ન પલળે અવી ઘાસ કે વાંસની ચીપો વગેરેની બનાવેલી બોચલા જેવી છત્રી.