ઘૂમડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હીંચોળવું.

  • 2

    ચકર ચકર ફેરવવું.

મૂળ

'ઘૂમવું' ઉપરથી