ઘૂમરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમરાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રીસમાં મોં ચડવું; ધૂંધવાવું.

 • 2

  ઘૂમરી ખાવી.

 • 3

  વરસાદનું ચડી આવવું.

 • 4

  ડહોળાવું.

મૂળ

'ઘૂમવું' ઉપરથી