ઘૂમરી ખાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમરી ખાવી

  • 1

    (આંખોનું) તોરમાં ચકળવકળ થવું.

  • 2

    ઘુમરડી ખાવી; ચકર ચકર ફરવું.