ઘમર ઘમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમર ઘમર

અવ્યય

  • 1

    ગોળ ગોળ ગતિના અવાજ જેમ.

મૂળ

રવાનુકારી