ઘમસાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમસાણ

નપુંસક લિંગ

 • 1

  રમણભમણ; તોફાન.

 • 2

  ભયંકર યુદ્ધ.

 • 3

  વિનાશ.

 • 4

  લોકોનું ટોળું-ભીડ.

મૂળ

સર૰ हिं. घमसान; म. घमशान; प्रा. घंसण=ઘર્ષણ ઉપરથી?