ઘમસાણ મચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમસાણ મચવું

  • 1

    મોટું ધાંધલ થવું, ભીડ મચવી.

  • 2

    ભારે તોફાન કે યુદ્ધ ચાલવું.