ઘમાઘમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમાઘમ

અવ્યય & સ્ત્રીલિંગ

  • 1

    ધમ્માચકડી; ધાંધલ; દોડાદોડ.

મૂળ

રવાનુકારી

ઘૂમાઘૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂમાઘૂમ

સ્ત્રીલિંગ

  • 1

    હરફર; દોડધામ.

મૂળ

'ઘૂમવું' ઉપરથી