ઘરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખીજવું.

મૂળ

જુઓ ઘૂરકવું

ઘૂરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂરકવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઘુરઘુર કરવું.

 • 2

  જોરથી ભસવું.

 • 3

  લાક્ષણિક ગુસ્સામાં ઘાંટો પાડવો; તડૂકવું.

મૂળ

दे . घुरुक्क,