ગુજરાતી

માં ઘરકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરકિયું1ઘુરકિયું2

ઘરકિયું1

નપુંસક લિંગ

  • 1

    છાંછિયું; ઘુરકિયું.

ગુજરાતી

માં ઘરકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરકિયું1ઘુરકિયું2

ઘુરકિયું2

નપુંસક લિંગ

  • 1

    ઘૂરકવાનો અવાજ.

  • 2

    છાંછિયું; ગુસ્સાનો બોલ (ઘુરકિયું કરવું).

મૂળ

'ઘૂરકવું' ઉપરથી