ઘરખેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરખેડ

સ્ત્રીલિંગ

  • 1

    ઘરના માણસે પોતે પોતાની જમીન ખેડવી તે; ખાતેદારની જાત ખેતી.