ઘરગથ્થુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરગથ્થુ

વિશેષણ

  • 1

    જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું.

  • 2

    વેચવા માટે નહિ કરેલું.

  • 3

    ખાનગી.