ઘરઘંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરઘંટી

સ્ત્રીલિંગ

  • 1

    ઘરવપરાશ માટે અનાજ, મસાલા વગેરે દળવા માટેની હાથ કે વીજળીથી ચલાવાય એવી ઘંટી.