ઘેરઘેર ઊઠવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરઘેર ઊઠવી

  • 1

    -ની અછત કે તાણ પડવી.

  • 2

    ખર્ચના ગોદા કે નુકસાનમાં પડવું; -ને ઘેર બેસવી. (જેમ કે 'આમાં તો એને રૂ/.૧૦૦ ને ઘેર ઊઠી (કે બેઠી)).