ગુજરાતી માં ઘરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘરડ1ઘરડ2

ઘરડું1

વિશેષણ

 • 1

  પાકી ઉંમરે પહોંચેલું; મોટી વયનું.

 • 2

  પુરાણું; જુનું.

 • 3

  પાકી ગયેલું; કઠણ.

મૂળ

सं. जरठ; दे. जरड

ગુજરાતી માં ઘરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘરડ1ઘરડ2

ઘરેડ2

સ્ત્રીલિંગ

 • 1

  ઘરડ; ચીલો.

 • 2

  લાક્ષણિક ચાલુ પ્રણાલી કે રૂઢિ.

 • 3

  કૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસારાથી પડેલો ખાડો.

ગુજરાતી માં ઘરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘરડ1ઘરડ2

ઘરડ

અવ્યય

 • 1

  એવો અવાજ થાય તેમ. (જેમ કે, ગળામાં ઘરડ ઘરડ બોલે છે. ઘંટીનો રવ).

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં ઘરડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઘરડ1ઘરડ2

ઘરડ

સ્ત્રીલિંગ

 • 1

  ચીલો.

 • 2

  ચાલુ પ્રણાલી કે રૂઢિ.

 • 3

  લાક્ષણિક રૂઢિગ્રસ્ત કે ચીલેચાલુ થવું.

 • 4

  [?] આમલીની સૂકી છાલ.

મૂળ

दे. घरट्ट પરથી? સર૰ म. घरड