ઘરડાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરડાપો

પુંલિંગ

  • 1

    ઘડપણ.

  • 2

    લાક્ષણિક ઘરડાંના જેવું ડહાપણ; દોઢડહાપણ.

મૂળ

જુઓ ઘરડું