ગુજરાતી

માં ઘરડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરડિયો1ઘરડિયો2

ઘરડિયો1

પુંલિંગ

 • 1

  ઘરડો-વડીલ માણસ.

ગુજરાતી

માં ઘરડિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરડિયો1ઘરડિયો2

ઘરડિયો2

પુંલિંગ

 • 1

  તળાતી વસ્તુ ફેરવવાનું લાકડાનું એક સાધન.

 • 2

  નાનું ઘાસ કાપવાનું એક જાતનું દાતરડું.

 • 3

  ધાર કાઢવાનો પથ્થર.

 • 4

  ગળામાં બોલતો શ્વાસ (ખાસ કરીને મરતા માણસનો).

 • 5

  પાકી ઉંમરે પહોંચેલું; મોટી વયનું.

 • 6

  પુરાણું; જુનું.

 • 7

  પાકી ગયેલું; કઠણ.

મૂળ

રવાનુકારી