ઘરેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરેડો

પુંલિંગ

  • 1

    મરતી વખતના શ્વાસથી થતો અવાજ.

  • 2

    ઘરડ; ચીલો.

મૂળ

રવાનુકારી