ઘરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરણ

નપુંસક લિંગ

 • 1

  સૂર્યચંદ્રનું ગ્રહણ. (શ૰પ્ર૰ ).

મૂળ

सं. ग्रहण

ઘરેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરેણું

નપુંસક લિંગ

 • 1

  દાગીનો.

મૂળ

दे. गहणय

ઘરેણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરેણે

અવ્યય

 • 1

  આંટમાં-ગીરો આપેલું લીધેલું હોય તેમ.

મૂળ

दे. गहण=ગીરો લેવું

ઘેરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરણ

સ્ત્રીલિંગ

 • 1

  ઘેરી લેવું તે; ઘેરો.

 • 2

  ઘારણ.