ગુજરાતી

માં ઘરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરણી1ઘરૂણી2

ઘરણી1

સ્ત્રીલિંગ

 • 1

  ઘરૂણી; ગૃહિણી.

 • 2

  ગૃહસ્થની સ્ત્રી; ઘરધણિયાણી.

મૂળ

प्रा. घर (-री)णी

ગુજરાતી

માં ઘરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરણી1ઘરૂણી2

ઘરૂણી2

સ્ત્રીલિંગ

 • 1

  ગૃહિણી.

 • 2

  ગૃહસ્થની સ્ત્રી; ઘરધણિયાણી.

મૂળ

प्रा. घर (-री)णी